Online Bible

- Reklamy -




૨ શમુએલ 10:9 - પવિત્ર બાઈબલ

9 જયારે યોઆબે જોયું કે, તેને બે મોરચે યુદ્ધ કરવું પડશે, ત્યારે તેણે ઇસ્રાએલીઓને અરામીઓની સામે યુદ્ધ કરવા હારબંધ ગોઠવી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હવે યોઆબે જોયું કે, પોતાની આગળ તેમ જ પાછળ પણ વ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના સર્વ ચૂંટી કાઢેલા માણસોમાંથી ચૂંટી કાઢેલા સામે વ્યૂહમાં ગોઠવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 યોઆબે જોયું કે શત્રુની લશ્કરી ટુકડીઓ સામેથી અને પાછળથી હુમલો કરશે. તેથી ઇઝરાયલી સેનામાંથી ચુનંદા સૈનિકોને અરામીઓ સામે લડવાને ગોઠવ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જયારે યોઆબે જોયું કે પોતાની આગળ તથા પાછળ યુદ્ધવ્યૂહ રચાયેલો છે, ત્યારે તેણે ઇઝરાયલના ઉત્તમ લડવૈયાઓમાંથી કેટલાકને પસંદ કર્યા અને તેઓને અરામીઓ સામે ગોઠવ્યા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 10:9

Následuj nás:

Reklamy


Reklamy