Online Bible

- Reklamy -




૨ શમુએલ 10:4 - પવિત્ર બાઈબલ

4 આથી હાનૂને દાઉદના માંણસોને પકડીને, તેઓની અડધી દાઢી મૂંડાવી નાખી, તેમનાં કપડાં કમર નીચેથી કપાવી નાંખ્યા અને તેમને મોકલી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેથી હાનૂને દાઉદના માણસોને પકડાવીને તેઓની અડધી અડધી દાઢી મૂંડાવી નાખી, ને તેઓનાં વસ્‍ત્રો વચ્ચોવચમાંથી નિતંબો સુધી કાપી નાખીને તેઓને પાછા મોકલી દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 હાનૂને દાવિદના સંદેશકોને પકડીને તેમની દાઢી એકબાજુથી કાપી નખાવી અને કમરથી નીચેના ભાગનાં વસ્ત્ર વચ્ચોવચ્ચથી ફાડી નખાવીને તેમને મોકલી દીધા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી હાનૂને દાઉદના દાસોની અડધી દાઢીઓ મૂંડાવી નાખી. તેઓનાં કમર નીચે સુધીના વસ્ત્રો કાપી નાખીને તેઓને દૂર મોકલી દીધા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 10:4

Následuj nás:

Reklamy


Reklamy