૨ શમુએલ 10:17 - પવિત્ર બાઈબલ17 દાઉદને સંદેશો મળ્યો ત્યારે તે પોતે અને તેના ઇસ્રાએલી સેનિકોને યર્દન ઓળંગી અને હેલામમાં કૂચ કરી, ત્યાં અરામીઓ યુદ્ધ કરવા તૈયાર થયા અને લડાઈ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 એ સમાચાર દાઉદને મળ્યા, એટલે તે સર્વ ઇઝરાયલને એકત્ર કરીને યર્દન ઊતરીને હેલામ આગળ આવ્યો, અને અરામીઓએ દાઉદની સામે વ્યૂહ રચ્યો, ને તેઓ તેની સાથે લડ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 એ સાંભળીને દાવિદે ઇઝરાયલી લશ્કરની જમાવટ કરીને યર્દન નદી પાર ઊતરીને હેલામ તરફ કૂચ કરી. પછી અરામીઓએ આક્રમણ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જયારે દાઉદને એની બાતમી મળી ત્યારે તેણે સર્વ ઇઝરાયલને એકત્ર કર્યા, તે યર્દન ઓળંગીને હેલામમાં આવ્યો. અરામીઓએ પોતે દાઉદ સામે વ્યૂહરચના કરી અને તેની સાથે લડ્યા. Viz kapitola |