Online Bible

- Reklamy -




૨ શમુએલ 10:15 - પવિત્ર બાઈબલ

15 અરામીઓએ જોયું કે તેઓ ઇસ્રાએલ આગળ હારી ગયા છે, એટલે તેઓએ પોતાના સૈન્યને ફરીથી એકઠું કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અરામીઓએ જોયું કે અમે ઇઝરાયલ આગળ હારી ગયા છીએ, ત્યારે તેઓ એક્ત્ર થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 અરામીઓએ જોયું કે ઇઝરાયલીઓએ તેમને હરાવ્યા છે તેથી તેમણે તેમનાં સર્વ સૈન્યો એકઠાં કર્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને જયારે અરામીઓએ જોયું કે તેઓને ઇઝરાયલે પરાજિત કર્યા છે, ત્યાર પછી તેઓ ફરીથી એકત્ર થયા.

Viz kapitola kopírovat




૨ શમુએલ 10:15

Následuj nás:

Reklamy


Reklamy