૨ શમુએલ 10:14 - પવિત્ર બાઈબલ14 આમ્મોનીઓએ જોયું કે અરામીઓ ભાગી રહ્યાં હતા. એટલે તેઓ પણ અબીશાયથી ભાગીને નગરમાં ભરાઈ ગયા, અને યોઆબ યરૂશાલેમ પાછો ફર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 આમ્મોનપુત્રોએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે અબિશાયની આગળથી તેઓ પણ નાસીને નગરમાં પેસી ગયા. પછી યોઆબ આમ્મોનપુત્રોની પાછળથી પાછો વળીને યરુશાલેમ પાછો આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 અરામીઓને ભાગતા જોઈને આમ્મોનીઓએ પણ અબિશાય આગળથી પીછેહઠ કરી અને નગરમાં ધૂસી ગયા. પછી યોઆબ આમ્મોનીઓ સામેની લડાઈમાંથી પાછો ફર્યો અને યરુશાલેમ ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જયારે આમ્મોનીઓના સૈન્યએ જોયું કે અરામીઓ નાસી ગયા છે, ત્યારે તેઓ પણ અબિશાયની આગળથી નાસીને નગરમાં જતા રહ્યા. પછી યોઆબ આમ્મોનીઓ પાસેથી પાછો વળીને યરુશાલેમમાં પરત આવ્યો. Viz kapitola |