Online Bible

- Reklamy -




૨ શમુએલ 10:11 - પવિત્ર બાઈબલ

11 યોઆબે તેને કહ્યું, “જો હું અરામીઓને હરાવી નહિ શકું તો તમાંરે આવીને મને મદદ કરવી પડશે, અને જો તમે બધા આમ્મોનીઓને નહિ હરાવી શકો તો હું તમને મદદ કરવા આવીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેણે કહ્યું, “જો અરામીઓ અમને ભારે પડે, તો તું અમને સહાય કરજે, પણ જો આમ્‍મોનપુત્રો તને ભારે પડે, તો હું તારી મદદે આવીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 યોઆબે તેને કહ્યું, “તને એમ ખબર પડે કે અરામીઓ મને હરાવી રહ્યા છે તો તું મારી મદદે આવજે અને આમ્મોનીઓ તને હરાવતાં જણાય તો હું તારી મદદે આવીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યોઆબે અબિશાયને કહ્યું કે, “જો અરામીઓ અમને ભારે પડે, તો તું મને નિશ્ચે બચાવજે. પણ જો આમ્મોનીઓનું સૈન્ય તને ભારે પડે, તો હું આવીને તને બચાવીશ.

Viz kapitola kopírovat




૨ શમુએલ 10:11

Následuj nás:

Reklamy


Reklamy