૨ શમુએલ 10:10 - પવિત્ર બાઈબલ10 બાકીની સેનાને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી હેઠળ મૂકી દીધી અને તેણે આમ્મોનીઓની સામે મોરચો માંડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને બાકીના માણસોને તેણે પોતઆના ભાઈ અબિશાયના હાથ નીચે સોંપ્યા, ને તેણે તેઓને આમ્મોનપુત્રોની સામે વ્યૂહમાં ગોઠવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પોતાની બાકીની લશ્કરી ટુકડીઓને તેણે પોતાના ભાઈ અબિશાયની સરદારી હેઠળ રાખી. તેમને આમ્મોનીઓની સામે લડવાના મોરચે રાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 બાકીના સૈન્યને તેણે પોતાના ભાઈ અબિશાયના અધિકાર નીચે રાખ્યા, તેણે તેઓને આમ્મોનના સૈન્યની સામે યુદ્ધ માટે ગોઠવ્યા. Viz kapitola |