Online Bible

- Reklamy -




૨ શમુએલ 10:1 - પવિત્ર બાઈબલ

1 થોડા સમય બાદ આમ્મોનીઓનો રાજા નાહાશ મૃત્યુ પામ્યો, અને તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર હાનૂન રાજ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી એમ થયું કે આમ્‍મોનપુત્રોનો રાજા મરણ પામ્યો, ને તેની જગાએ તેનો દીકરો હાનૂન રાજ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 થોડાએક સમય બાદ આમ્મોનનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેનો પુત્ર હાનૂન રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યાર પછી એમ થયું કે, આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો અને તેના સ્થાને તેનો દીકરો હાનૂન રાજા થયો.

Viz kapitola kopírovat




૨ શમુએલ 10:1

Následuj nás:

Reklamy


Reklamy