Online Bible

- Reklamy -




૨ શમુએલ 1:3 - પવિત્ર બાઈબલ

3 દાઉદે તેને પૂછયું, “તું કયાંથી આવે છે?” તેણે કહ્યું, “હું ઇસ્રાએલીઓની છાવણીમાંથી ભાગીને આવ્યો છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 દાઉદે તેને પૂછ્યું, “તું ક્યાંથી આવે છે?” તેણે કહ્યું ઇઝરાયલની છાવણીમાંથી હું નાસી આવ્યો છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 દાવિદે તેને પૂછયું, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી છૂટયો છું.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 દાઉદે તેને કહ્યું કે, “તું ક્યાંથી આવે છે?” તેણે જવાબ આપ્યો કે, “હું ઇઝરાયલની છાવણીમાંથી નાસી આવ્યો છું.”

Viz kapitola kopírovat




૨ શમુએલ 1:3

Následuj nás:

Reklamy


Reklamy