Online Bible

- Reklamy -




૨ રાજા 9:8 - પવિત્ર બાઈબલ

8 હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે; અને હું આહાબના દરેક નર બાળકને, તથા ઇઝરાયલમાં જે બંદીવાન હોય તેને તેમ જ જે છૂટો હોય તેને નાબૂદ કરીશ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 આહાબનું આખું કુટુંબ અને વંશજો માર્યા જશે; હું તેના કુટુંબના સગીર કે પુખ્ત સર્વ પુરુષોનું નિકંદન કરીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કેમ કે આહાબનું આખું કુટુંબ નાશ પામશે, આહાબના દરેક નર બાળકને તથા જે બંદીવાન હોય તેને તેમ જ સ્વતંત્ર હોય તેને હું નાબૂદ કરીશ.

Viz kapitola kopírovat




૨ રાજા 9:8

Následuj nás:

Reklamy


Reklamy