૨ રાજા 9:6 - પવિત્ર બાઈબલ6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 ત્યારે એ ઊઠીને ઘરમાં ગયો. જુવાને યેહૂના માથા પર તેલ રેડીને એને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે, ‘મેં તને યહોવાના લોક પર, એટલે ઇઝરાયલ પર, રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 પછી તેઓ બન્ને ઓરડીમાં ગયા અને યુવાન સંદેશવાહકે યેહૂના માથા પર ઓલિવતેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ જાહેર કરે છે: ‘મારા ઇઝરાયલી લોક પર રાજા તરીકે હું તારો અભિષેક કરું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના યહોવાહ એવું કહે છે, ‘મેં તને યહોવાહના લોકો એટલે ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. Viz kapitola |