૨ રાજા 9:35 - પવિત્ર બાઈબલ35 જ્યારે તેઓ દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ તથા હાથની હથેળી સિવાય બીજું કઇ ન મળ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને તેઓ તેને દાટવા ગયા; પણ તેની ખોપરી, પગ તથા હથેલીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 પણ તેને દાટવા લઈ જનાર માણસોએ જઈને જોયું તો તેની ખોપરી અને હાથપગનાં હાડકાં સિવાય કંઈ નહોતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તેઓ તેને દફનાવવા ગયા, પણ તેની ખોપરી, પગ તથા હથેળીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ. Viz kapitola |