Online Bible

- Reklamy -




૨ રાજા 9:31 - પવિત્ર બાઈબલ

31 જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 એહૂ દરવાજામાં પ્રવેશ્યો ત્યારે ઇઝબેલે પૂછયું, “હે પોતાના ધણીનું ખૂન કરનાર, ઝિમ્રી, શું શાંતિ છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 યેહૂ દરવાજામાં પ્રવેશ્યો એટલે તે બોલી ઊઠી, “ઓ ઝિમ્રી, તારા રાજાનો ખૂની! તું શાંતિના ઇરાદે આવ્યો છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 જેવો યેહૂ દરવાજામાં પ્રવેશ્યો કે ઇઝબેલે તેને કહ્યું, “હે પોતાના માલિકનું ખૂન કરનાર, ઝિમ્રી તું શાંતિમાં આવ્યો છે?”

Viz kapitola kopírovat




૨ રાજા 9:31

Následuj nás:

Reklamy


Reklamy