૨ રાજા 9:29 - પવિત્ર બાઈબલ29 આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 આહાબના દીકરા યોરામને અગિયારમે વર્ષે અહાઝ્યા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 ઇઝરાયલનો રાજા, એટલે આહાબના પુત્ર યોરામના રાજયકાળના અગિયારમે વર્ષે અહાઝયા યહૂદિયાનો રાજા થયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 આહાબના દીકરા યોરામના શાસનકાળના અગિયારમા વર્ષે અહાઝયાહ યહૂદિયા પર રાજ કરવા લાગ્યો. Viz kapitola |