૨ રાજા 9:28 - પવિત્ર બાઈબલ28 ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમાં દફનાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેના ચાકરો તેને એક રથમાં યરુશાલેમ લઈ ગયા, ને તેઓએ તેને દાઉદનગરમાં તેને પિતૃઓની સાથે તેની કબરમાં દાટ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેના અમલદારો તેનું શબ રથમાં મૂકીને યરુશાલેમ લઈ ગયા અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેના ચાકરો તેના શબને રથમાં યરુશાલેમ લાવ્યા અને દાઉદનગરમાં તેના પિતૃઓની સાથે તેની કબરમાં દફ્નાવ્યો. Viz kapitola |