૨ રાજા 9:24 - પવિત્ર બાઈબલ24 પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 પછી યેહૂએ પોતાના પૂરા બળથી પોતાનું ધનુષ્ય ખેંચીને યોરામને ખભાઓની વચમાં બાણ માર્યું, તે બાણ તેના હ્રદયમાં થઈને બહાર ફૂટી નીકળ્યું, ને તે રથમાં ઢળી પડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 યેહૂએ પોતાનું ધનુષ્ય ઉપાડયું અને પોતાના પૂરા બળથી એક બાણ માર્યું, જે યોરામની પીઠમાં વાગી તેના દયને વીંધી નાખ્યું. યોરામ રથમાં જ ઢળી પડી મરણ પામ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પછી યેહૂએ પોતાના પૂરેપૂરા બળથી ધનુષ્ય ખેંચીને યોરામના ખભા વચ્ચે તીર માર્યું; એ તીર તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો. Viz kapitola |