Online Bible

- Reklamy -




૨ રાજા 9:2 - પવિત્ર બાઈબલ

2 તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યાં જઈને નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂને શોધી કાઢજે, ને અંદર જઈને તેને તેના ભાઇઓમાંથી ઉઠાડીને અંદરની ઓરડીમાં તેને લઈ જજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 અને તું ત્યાં જા એટલે નિમ્શીના પૌત્ર અને યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢીને તેને તેના સાથીદારોથી દૂર એકાંત ઓરડીમાં લઈ જજે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તું ત્યાં જઈને નિમ્શીના દીકરા યહોશાફાટના દીકરા યેહૂને શોધી કાઢજે. ઘરમાં જઈને તેને તેના ભાઈઓ મધ્યેથી ઉઠાડીને અંદરની ઓરડીમાં લઈ જજે.

Viz kapitola kopírovat




૨ રાજા 9:2

Následuj nás:

Reklamy


Reklamy