Online Bible

- Reklamy -




૨ રાજા 9:16 - પવિત્ર બાઈબલ

16 પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 માટે યેહૂ રથમાં બેસીને યિઝ્એલ ગયો; કેમ કે યોરામ ત્યાં પડેલો હતો, અને યહૂદિયાનો રાજા અહાઝયા યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 પછી તે પોતાના રથમાં બેસી યિઝએલ જવા ઉપડયો. યોરામ હજુ સાજો થયો નહોતો અને યહૂદિયાનો રાજા આહાઝયા ત્યાં તેની મુલાકાતે આવેલો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 માટે યેહૂ પોતાના રથમાં બેસીને યિઝ્રએલ જવા નીકળ્યો, કેમ કે, યોરામ ત્યાં આરામ કરતો હતો. હવે યહૂદિયાનો રાજા અહાઝયાહ યોરામને જોવા માટે ત્યાં આવ્યો હતો.

Viz kapitola kopírovat




૨ રાજા 9:16

Následuj nás:

Reklamy


Reklamy