૨ રાજા 9:13 - પવિત્ર બાઈબલ13 વાત સાંભળીને તે લોકોએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્યારે તે દરેકે ઝટપટ પોતાના વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહૂના પગ નીચે બિછાવીને રણશિંગડું વગાડીને કહ્યું, “યેહૂ રાજા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 તરત જ યેહૂના સાથી અધિકારીઓએ યેહૂને ઊભા રહેવાના પગથિયા ઉપર પોતાના ઝભ્ભા બિછાવી દઈ રણશિંગડું વગાડી પોકાર કર્યો, “યેહૂ રાજા છે!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યારે તે દરેકે તરત જ પોતાનાં વસ્ત્ર ઉતારીને સીડીના પગથિયા પર યેહૂના પગ નીચે મૂક્યાં. તેઓએ રણશિંગડું વગાડીને કહ્યું, “યેહૂ રાજા છે.” Viz kapitola |