૨ રાજા 9:12 - પવિત્ર બાઈબલ12 અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, “તેના કેહવાનો સાર આ હતો: ‘તેણે કહ્યું, આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેઓએ તેને કહ્યું, “એ બધું ઠીક છે. ખરી વાત અમને કહે.” પછી તેણે તેઓને કહ્યું, ”એણે મને આમ આમ કહ્યું, એટલે કે યહોવા આમ કહે છે કે, મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેમણે જવાબ આપ્યો, “ના, અમને ખબર નથી. તેણે શું કહ્યું તે અમને કહો.” “તેણે મને કહ્યું કે પ્રભુ જાહેર કરે છે: ‘ઇઝરાયલના રાજા તરીકે હું તારો અભિષેક કરું છું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેઓએ કહ્યું, “ના, અમે નથી જાણતા. તું અમને કહે.” ત્યારે યેહૂએ કહ્યું, “તેણે મને આમ કહ્યું, તેણે એ પણ કહ્યું, યહોવાહ એમ કહે છે: મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો છે.’ Viz kapitola |