૨ રાજા 8:3 - પવિત્ર બાઈબલ3 સાત વર્ષ પૂરાં થતાં તેણે પાછાં આવીને પોતાનું ઘર અને જમીન પાછાં મેળવવા માટે રાજાને જઈને ફરિયાદ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 સાતમાં વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને તે પોતાના ઘર માટે તથા પોતાની જમીન માટે રાજા પાસે અરજ કરવા ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 સાત વર્ષ પૂરાં થયેથી તે ઇઝરાયલ પાછી ફરી અને રાજા પાસે જઈને પોતાનું ઘર અને જમીન પાછાં મળે તે માટે વિનંતી કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 સાતમા વર્ષને અંતે તે સ્ત્રી પલિસ્તીઓના દેશમાંથી પાછી આવી. અને પોતાના ઘર અને જમીન માટે રાજા પાસે વિનંતી કરવા ગઈ. Viz kapitola |