૨ રાજા 8:28 - પવિત્ર બાઈબલ28 અહાઝયા આહાબના પુત્ર યોરામ જોડે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલયાદ મુકામે યુદ્ધે ચડયો, પણ અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તે આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાએલની સામે રામોથ-ગિલ્યાદ આગળ યુદ્ધ કરવા ગયો. અને અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 રાજા ઈઝરાયલના રાજા યોરામ સાથે લડવા ગિલ્યાદના રામોથમાં ગયો. ત્યાં યોરામ અરામીઓને હાથે ઘવાયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 અહાઝયાહ આહાબના દીકરા યોરામ સાથે અરામના રાજા હઝાએલ સામે રામોથ ગિલ્યાદ આગળ યુદ્ધ કરવા ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. Viz kapitola |