૨ રાજા 8:25 - પવિત્ર બાઈબલ25 જયારે યહોરામનો પુત્ર અહાઝયા રાજા બન્યો તે સમયે ઇસ્રાએલમાં આહાબનો પુત્ર યોરામ ઇસ્રાએલ પર શાસન કરતો હતો અને આ તેના શાસનનું બારમું વર્ષ ચાલતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામને બારમે વર્ષે યહૂદિયાના રાજા યહોરામનો દીકરો અહાઝ્યા રાજ કરવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 આહાબના પુત્ર ઇઝરાયલના રાજા યોરામના અમલના બારમા વર્ષમાં યહોરામનો પુત્ર અહાઝયા યહૂદિયાનો રાજા બન્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના બારમા વર્ષે યહૂદિયાના રાજા યોરામનો દીકરો અહાઝયાહ રાજ કરવા લાગ્યો. Viz kapitola |