૨ રાજા 8:24 - પવિત્ર બાઈબલ24 ત્યાર પછી યહોરામ પિતૃલોકને પામ્યો. અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ ભેગો દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર અહાઝયા ગાદીએ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 યહોરામ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો, ને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેના દીકરા અહાઝ્યાએ રાજ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 યહોરામ મરણ પામ્યો અને તેને દાવિદ નગરમાં રાજવી કબરોમાં દાટયો. તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 ત્યાર પછી યોરામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. પછી તેનો દીકરો અહાઝયાહ તેની જગ્યાએ રાજા બન્યો. Viz kapitola |