Online Bible

- Reklamy -




૨ રાજા 8:21 - પવિત્ર બાઈબલ

21 યહોરામ પોતાના બધા રથો લઇને યર્દન નદીને સામે કાંઠે અને તેના રથના સેનાપતિઓ સાથે સાઈર ચાલ્યો ગયો. પછી રાત્રે ઊઠીને અદોમીઓ પર હુમલો કર્યો જેણે તેને ઘેરી લીધા હતા.પણ તેની લશ્કરી ટૂકડીઓ પોતાના ઘરે નાસી ગઇ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે યહોરામ તેના સર્વ રથો સુદ્ધાં સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓને તથા રથાધિપતિઓને માર્યા, અને સર્વ લોક પોતાના તંબુઓએ નાસી ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેથી યહોરામ તેના સર્વ રથો સહિત સાઈર ગયો, જ્યાં અદોમના સૈન્યે તેમને ઘેરી લીધા. યહોરામ તથા તેના સેનાપતિઓ રાત્રે નાસી છૂટયા ને તેના સૈનિકો વિખેરાઈને તેમને ઘેર જતા રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે યોરામ પોતાના બધા રથો અને સેનાપતિઓને લઈને સાઈર ગયો. અને તેણે રાત્રે ઊઠીને પોતાની આસપાસના અદોમીઓ તથા રથાધિપતિઓ પર હુમલો કર્યો. પછી યહોરામના સૈનિકો અને લોકો પોતાના ઘરે નાસી ગયા.

Viz kapitola kopírovat




૨ રાજા 8:21

Následuj nás:

Reklamy


Reklamy