૨ રાજા 8:20 - પવિત્ર બાઈબલ20 યહોરામના શાસનકાળ દરમ્યાન, અદોમીઓ યહૂદાના શાસનમાંથી છૂટા પડી ગયા અને પોતાના માટે એક રાજા પસંદ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બંડ કરીને પોતા પર એક રાજા ઠરાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 યહોરામના અમલ દરમ્યાન અદોમે યહૂદિયા સામે વિદ્રોહ કરીને પોતાનો આગવો રાજા ઠરાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યહોરામના દિવસોમાં અદોમે યહૂદિયાના હાથ નીચે બળવો કરીને પોતાના માટે એક રાજા ઠરાવ્યો. Viz kapitola |