Online Bible

- Reklamy -




૨ રાજા 8:2 - પવિત્ર બાઈબલ

2 તે સ્રીએ ઝટપટ દેવના માણસ એલિશાના કહેવા પ્રમાણે કર્યું; તે તેના કુટુંબ સાથે નીકળી પડી, અને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પછી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા મુજબ કર્યું. તે પોતાના ઘરના માણસોને લઈને ચાલી નીકળી, ને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તે તેની સૂચનાઓ માનીને પોતાના કુટુંબ સાથે સાત વર્ષ માટે પલિસ્તીયામાં રહેવા ગઈ હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી તે સ્ત્રીએ ઊઠીને ઈશ્વરભક્તના કહેવા પ્રમાણે કર્યું. તે તેના કુટુંબનાં માણસોને લઈને ચાલી નીકળી અને જઈને સાત વર્ષ સુધી પલિસ્તીઓના દેશમાં રહી.

Viz kapitola kopírovat




૨ રાજા 8:2

Následuj nás:

Reklamy


Reklamy