Online Bible

- Reklamy -




૨ રાજા 8:16 - પવિત્ર બાઈબલ

16 તે આહાબના પુત્ર યોરામનું ઇસ્રાએલ પરના શાસનનું પાંચમું વર્ષ હતું જ્યારે યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદાનો રાજા થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામને પાંચમે વર્ષે યહોશાફાટ યહૂદિયાનો રાજા હોવા છતાં, યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો યહોરામ રાજ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 આહાબના પુત્ર ઇઝરાયલના રાજા યોરામના અમલના પાંચમા વર્ષમાં યહોશાફાટનો પુત્ર યહોરામ યહૂદિયાનો રાજા બન્યો;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઇઝરાયલના રાજા આહાબના દીકરા યોરામના શાસનકાળના પાચમાં વર્ષે યહોરામ રાજ કરવા લાગ્યો. તે યહૂદિયાના રાજા યહોશાફાટનો દીકરો હતો. જ્યારે યહોશાફાટ યહૂદિયાનો રાજા હતો ત્યારે યહોરામ રાજ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 8:16

Následuj nás:

Reklamy


Reklamy