Online Bible

- Reklamy -




૨ રાજા 8:15 - પવિત્ર બાઈબલ

15 બીજે દિવસે હઝાએલે એક ધાબળો લીધો. તેને પાણીમાં પલાળ્યો, પછી તેને રાજાના મોં પર વીંટાળી દીધો. રાજા ગૂંગળાઈને મરણ પામ્યો, તેની જગાએ હઝાએલ રાજા થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 બીજે દિવસે એમ થયું કે હઝાએલે ચાદર લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મુખ પર ઓઢાડી, ને તેથી તે મરણ પામ્યો. અને તેની જગાએ હઝાએલે રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પણ બીજે દિવસે હઝાએલે કામળો લઈ પાણીમાં ઝબોળ્યો અને તેનાથી રાજાનું મુખ ઢાંકી દઈને તેને ગૂંગળાવીને મારી નાખ્યો. બેનહદાદ પછી તેની જગ્યાએ હઝાએલ અરામનો રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પછી બીજે દિવસે હઝાએલે ધાબળો લઈને તેને પાણીમાં પલાળીને રાજાના મોં પર ઓઢાડ્યો તેથી તે મરણ પામ્યો. અને તેની જગ્યાએ હઝાએલ રાજા થયો.

Viz kapitola kopírovat




૨ રાજા 8:15

Následuj nás:

Reklamy


Reklamy