Online Bible

- Reklamy -




૨ રાજા 7:14 - પવિત્ર બાઈબલ

14 આથી તેમણે બબ્બે ઘોડા જોડેલા બે રથ તૈયાર કરાવ્યા અને અરામીઓ ક્યાં સંતાઇ ગયા છે “તેની તપાસ કરવા માટે બે રથચાલકોને મોકલવામાં આવ્યા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એથી તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેમને અરામીઓના સૈન્યની પાછળ મોકલતા કહ્યું, “જઈને જુઓ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી તેમણે બે રથસવારોને તૈયાર કર્યા અને રાજાએ તેમને બે રથ સાથે અરામીઓના સૈન્યની તપાસ માટે મોકલ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 માટે તેઓએ ઘોડા જોડેલા બે રથ લીધા. અને રાજાએ તેઓને અરામીઓના સૈન્યની પાછળ મોકલીને કહ્યું, “જઈને જુઓ.”

Viz kapitola kopírovat




૨ રાજા 7:14

Následuj nás:

Reklamy


Reklamy