૨ રાજા 6:7 - પવિત્ર બાઈબલ7 પછી તેણે કહ્યું, “ઉપાડી લે.” અને પેલા માંણસે હાથ લંબાવીને તે ઉપાડી લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેને કહ્યું, “તે ઊંચકી લે.” એટલે તેણે પોતાનો હાથ લંબાવીને તે લઈ લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેણે આજ્ઞા કરી, “હાથ લંબાવીને તે લઈ લે,” એટલે તે માણસે નીચા વળીને તે ઉપાડી લીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 એલિશાએ કહ્યું, “તે ઉઠાવી લે.” માટે પેલા માણસે હાથ લંબાવીને કુહાડી લઈ લીધી. Viz kapitola |