Online Bible

- Reklamy -




૨ રાજા 6:28 - પવિત્ર બાઈબલ

28 પછી રાજાએ તેને પૂછયું, “શી બાબત છે?” પેલી સ્રીએ કહ્યું, “આ સ્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તું તારો પુત્ર આપ અને આપણે આજે તેને ખાઈશું અને માંરા પુત્રને આવતી કાલે ખાઈશું.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 પછી રાજાએ તેને પૂછયું, “તને શું દુ:ખ છે?” તેણે ઉત્તર આપ્યો, “આ સ્ત્રીએ મને કહ્યું હતું કે, તારો દીકરો આપ કે, આજે આપણે તેને ખાઈએ, ને કાલે આપણે મારો દીકરો ખાઈશું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 તને શું દુ:ખ છે?” તેણે જવાબ આપ્યો, “એક દિવસે આ સ્ત્રીએ એવું સૂચવ્યું કે આપણે તારો દીકરો ખાઈએ અને પછીને દિવસે મારો દીકરો ખાઈશું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 પછી રાજાએ તેને પૂછ્યું, “તને શું દુઃખ છે?” પેલી સ્ત્રીએ કહ્યું, “આ સ્ત્રીએ મને એમ કહ્યું હતું કે, ‘તારો દીકરો આપ કે, આજે આપણે તેને ખાઈએ અને મારા દીકરાને આવતી કાલે ખાઈશું.’

Viz kapitola kopírovat




૨ રાજા 6:28

Následuj nás:

Reklamy


Reklamy