૨ રાજા 6:26 - પવિત્ર બાઈબલ26 એક દિવસ ઇસ્રાએલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીતેની સામે આવી અને તેને અરજ કરી, “હે રાજા, અમને મદદ કરો!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ઇઝરાયલનો રાજા કોટ પર ચાલ્યો જતો હતો, ત્યારે કોઈએક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, સહાય કરો. “ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ઇઝરાયલનો રાજા નગરના કોટ પર ચાલતો હતો હતો ત્યારે એક સ્ત્રીએ બૂમ પાડી, “હે રાજા, મારા માલિક, મદદ કરો!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ઇઝરાયલનો રાજા નગરના કોટ ઉપરથી પસાર થતો હતો, ત્યારે એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું, “હે મારા માલિક રાજા, મદદ કરો.” Viz kapitola |