૨ રાજા 6:19 - પવિત્ર બાઈબલ19 પછી એલિશાએ તેમને કહ્યું, “તમે ખોટા રસ્તા પર છો. આ ખરું નગર નથી. તમે માંરી પાછળ આવો તમે જેને શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરૂન પાસે દોરી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પછી એલિશાએ તેમને કહ્યું, “તે માર્ગ આ નહિ, ને તે નગર પણ આ નહિ; મારી પાછળ ચાલો, એટલે જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેમને સમરુન લઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પછી એલિશાએ તેમની પાસે જઈને કહ્યું, “તમે અવળે માર્ગે ચડી ગયા છો. તમે શોધો છે તે નગર આ નથી. મારી પાછળ આવો એટલે તમે જેની શોધમાં છો તે માણસ પાસે હું તમને લઈ જઉં.” અને તે તેમને સમરૂન લઈ ગયો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પછી એલિશાએ અરામીઓને કહ્યું, “તે માર્ગ આ નથી, તે નગર પણ આ નથી. પણ મારી પાછળ આવો અને જે માણસને તમે શોધો છો તેની પાસે હું તમને લઈ જઈશ.” પછી તે તેઓને સમરુન લઈ ગયો. Viz kapitola |