૨ રાજા 5:25 - પવિત્ર બાઈબલ25 જયારે તે અંદર જઈને પોતાના શેઠની આગળ ઊભો રહ્યો ત્યારે અલિશાએ કહ્યું, “ગેહઝીએ, તું કયાં ગયો હતો?” ગેહઝીએ કહ્યું, “કયાંય નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 પછી પોતે અંદર જઈને પોતાના શેઠ આગળ ઊભો રહ્યો. એલિશાએ તેને પૂછ્યું, “ગેહઝી, તું ક્યાંથી આવે છે?” તેણે કહ્યું, “હું ક્યાંય ગયો નહોતો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 તે પાછો ઘરમાં ગયો એટલે એલિશાએ તેને પૂછયું, “તું ક્યાં ગયો હતો?” તેણે કહ્યું, “ગુરુજી, ક્યાંયે નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ગેહઝી અંદર જઈને પોતાના માલિકની આગળ ઊભો રહ્યો ત્યારે એલિશાએ તેને કહ્યું, “ગેહઝી, તું કયાંથી આવે છે?” તેણે કહ્યું, “તારો ચાકર ક્યાંય ગયો નહોતો.” Viz kapitola |