૨ રાજા 5:23 - પવિત્ર બાઈબલ23 નામાંને કહ્યું, “જરૂર; ખુશીથી 68 કિલો લઈ જાઓ.” આ રીતે નામાંને તેને ખૂબ કિંમતી એવાં બે જોડ વસ્ત્રો આપ્યાં, અને બે થેલામાં લગભગ 68 કિલો ચાંદી આપી તે તેણે તેના નોકરોના માંથે ચઢાવી; અને તેઓ ગેહઝીએની આગળ ચાલવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 નામાને કહ્યું, “ખુશીથી બે તાલંત લે.” નામાને તેને આગ્રહ કરીને બે તાલંત રૂપું તથા બે જોડ વસ્ત્ર બે થેલીમાં બાંધીને પોતાના બે ચાકરોને માથે તે ચઢાવી; અને તેઓ તે ઊંચકીને તેની આગળ ચાલ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 નામાને જવાબ આપ્યો, “કૃપયા ચાંદીના છ હજાર સિક્કા લો.” તેણે તે લેવા આગ્રહ કર્યો અને ચાંદીના બે પોટલાં બંધાવીને મુલાયમ વસ્ત્રોની બે જોડ લઈને તેના બે નોકરો ગેહઝીની સાથે આગળ મોકલ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 નામાને કહ્યું, “હું તને બે તાલંત ચાંદી ખુશીથી આપું છું.” આ રીતે નામાને તેને આગ્રહ કરીને બે તાલંત ચાંદી અને બે જોડ વસ્ત્ર બે થેલીમાં બાંધીને તેના બે ચાકરોના માથે ચઢાવ્યાં, તેઓ તે ઊંચકીને ગેહઝીની આગળ ચાલવા લાગ્યા. Viz kapitola |