Online Bible

- Reklamy -




૨ રાજા 4:44 - પવિત્ર બાઈબલ

44 તેણે લોકોને પીરસી દીધું અને તેઓ ખાઈ રહ્યા અને યહોવાના કહેવા મુજબ વધ્યું પણ ખરું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 માટે તેણે શાક તેઓની આગળ મૂક્યું, ને યહોવાના વચન પ્રમાણે તેઓએ ખાધું તેમ છતાં તેમાંથી કંઈક પડી રહ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

44 તેથી નોકરે તેમને ખોરાક પીરસ્યો અને પ્રભુએ કહ્યું હતું તેમ તેઓ સૌએ ખાધું અને છતાંય થોડું વયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 માટે તેના ચાકરે તેઓની આગળ મૂક્યું; યહોવાહના વચન પ્રમાણે તેઓએ ખાધું. તે ઉપરાંત તેમાંથી થોડું વધ્યું પણ ખરું.

Viz kapitola kopírovat




૨ રાજા 4:44

Následuj nás:

Reklamy


Reklamy