૨ રાજા 4:37 - પવિત્ર બાઈબલ37 તે સ્રીએ અંદર જઈને જમીન પર લાંબા થઈને તેમને પ્રણામ કર્યા.અને પછી પોતાના બાળકને લઈને બહાર ચાલી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 પછી એ અંદર જઈને ભૂમિ સુધી નમીને એલિશાને પગે પડી, ને તે પોતાના દીકરાને ઊંચકી લઈને બહાર ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તે જમીન પર મસ્તક નમાવી એલિશાને પગે પડી. પછી તે પોતાના દીકરાને લઈ ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 પછી તે સ્ત્રીએ અંદર જઈને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને પછી પોતાના દીકરાને લઈને બહાર ચાલી ગઈ. Viz kapitola |