Online Bible

- Reklamy -




૨ રાજા 4:33 - પવિત્ર બાઈબલ

33 તેણે ઓરડામાં જઈને બારણાં વાસી દીધાં. તે બે જણ અંદર રહ્યા, પછી તેણે યહોવાને પ્રાર્થના કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તેથી તે અંદર ગયો, ને બન્‍ને અંદર રહીને તેણે બારણું બંધ કર્યું ને યહોવાની પ્રાર્થના કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 તેણે ઓરડી બંધ કરી અને પ્રભુને પ્રાર્થના કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તેથી એલિશાએ અંદર જઈને બારણું બંધ કર્યું, બાળક અને તે અંદર રહ્યા પછી તેણે યહોવાહને પ્રાર્થના કરી.

Viz kapitola kopírovat




૨ રાજા 4:33

Následuj nás:

Reklamy


Reklamy