૨ રાજા 4:28 - પવિત્ર બાઈબલ28 તે સ્ત્રી બોલી, “માંરા મુરબ્બી! મેં આપની પાસે પુત્ર માંગ્યો હતો? મેં એમ નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 પછી તેણે કહ્યું, “શું મેં મારા મુરબ્બી પાસેથી પુત્ર માગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને ભરમાવશો નહિ?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 સ્ત્રીએ તેને કહ્યું, “ગુરુજી, મેં તમારી પાસે પુત્રની માગણી કરી હતી? તમે મને વધુ પડતી ઊંચી આશા ન બંધાવશો એવું મેં તમને નહોતું કહ્યું?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી તે સ્ત્રી બોલી, “મારા માલિક! શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતું કહ્યું કે, મને છેતરશો નહિ?” Viz kapitola |