૨ રાજા 4:26 - પવિત્ર બાઈબલ26 દોડતો જા, તેને મળ અને પૂછ કે, તું કુશળ તો છે ને? તારો પતિ કુશળ છે ને? તારો પુત્ર કુશળ તો છે ને?” તે સ્રીએ જવાબ આપ્યો, “હા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 કૃપા કરીને હમણાં તેને મળવા દોડતો જા, ને એને પૂછ કે, તું ક્ષેમકુશળ છે? તારો ધણી ક્ષેમકુશળ છે? છોકરો ક્ષેમકુશળ છે?” તેણે કહ્યું, “ક્ષેમકુશળ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તેની પાસે ઉતાવળે જઈને પૂછી જો કે તે, તેનો પતિ અને તેનો પુત્ર કુશળ છે કે કેમ.” તેણે ગેહઝીને કહ્યું, “કુશળ છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 કૃપા કરી, દોડીને તેને મળવા જા અને પૂછ કે, ‘શું તું, તારો પતિ તથા તારો દીકરો ક્ષેમકુશળ તો છે ને?” તે સ્ત્રીએ કહ્યું, “ક્ષેમકુશળ છે.” Viz kapitola |