૨ રાજા 4:25 - પવિત્ર બાઈબલ25 આમ, તે નીકળી પડી અને કામેર્લ પર્વત પર આવી ત્યારે એલિશાએ તેને દૂરથી જોઈને ગેહઝીનને કહ્યું, “જો શૂનેમથી પેલી સ્ત્રીઆવી રહી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 આ પ્રમાણે તે ગઈ, ને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે એને દૂરથી જોઈ, ત્યારે એમ થયું કે તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “જો, એ આવનાર તો શુનામ્મી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 એમ તે ઊપડી અને ઈશ્વરભક્ત એલિશા જ્યાં રહેતો હતો ત્યાં ર્કામેલ પર્વત પર ગઈ. હજુ તે દૂર હતી ત્યાંથી એલિશાએ પેલી શૂનેમની સ્ત્રીને આવતી જોઈને પોતાના સેવક ગેહઝીને કહ્યું, “જો, શૂનેમની પેલી સ્ત્રી આવી રહી છે! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 આમ તે ગઈ અને કાર્મેલ પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવી પહોંચી. ઈશ્વરભક્તે તેને દૂરથી જોઈને તેના ચાકર ગેહઝીને કહ્યું, “જો, શુનામ્મી સ્ત્રી અહીં આવી રહી છે. Viz kapitola |