૨ રાજા 4:22 - પવિત્ર બાઈબલ22 પછી તેણે પોતાના પતિને કહ્યું, “મને એક ગધેડો અને એક નોકર મોકલી આપો, કારણ કે હું જલ્દીથી દેવના માંણસ પાસે જઇ શકું અને પાછી આવી શકું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મારી પાસે એક ચાકર તથા એક ગધેડું મોકલો કે, હું ઈશ્વરભક્ત પાસે દોડતી જઈ પાછી આવું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પછી તેણે પોતાના પતિને બોલાવીને તેને કહ્યું, “એક નોકરને ગધેડા સાથે મોકલો; જેથી હું ઈશ્વરભક્ત એલિશા પાસે જઈને સત્વરે પાછી ફરી શકું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેણે પોતાના પતિને બોલાવીને કહ્યું, “કૃપા કરીને મને એક ગધેડો અને એક ચાકર મોકલી આપ કે, હું જલ્દીથી ઈશ્વરભક્ત પાસે જઈને પાછી આવી શકું.” Viz kapitola |