Online Bible

- Reklamy -




૨ રાજા 4:21 - પવિત્ર બાઈબલ

21 પછી તે સ્રીએ પોતાના પુત્રના મૃતદેહને ઉપાડીને દેવના માંણસના ઓરડામાં લાવીને તેની પથારીમાં સૂવડાવી દીધો અને પછી તેણી બારણું વાસી ને બહાર ચાલી ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને ઊપર જઈને સ્ત્રીએ ઈશ્વરભક્તના પલંગ પર તેને સુવાડ્યો, ને તેને અંદર રહેવા દઈને [બારણું] બંધ કરીને તે બહાર ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તે તેને ઉપર ઈશ્વરભક્ત એલિશાની ઓરડીમાં લઈ ગઈ અને તેને પથારીમાં સૂવાડીને બારણું બંધ કરી ત્યાંથી નીકળી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી તે સ્ત્રીએ બાળકને લઈને ઈશ્વરભક્તના પલંગમાં સુવાડ્યો અને તે બારણું બંધ કરીને બહાર ચાલી ગઈ.

Viz kapitola kopírovat




૨ રાજા 4:21

Následuj nás:

Reklamy


Reklamy