Online Bible

- Reklamy -




૨ રાજા 4:19 - પવિત્ર બાઈબલ

19 એકાએક માંથું દુ:ખતા તેણે તેના પિતાને ફરિયાદ કરી, તેથી તેના પિતાએ પોતાના એક નોકરને કહ્યું, “તું છોકરાને તેની માંતા પાસે ઘેર લઈ જા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 છોકરાએ પોતાના પિતાને કહ્યું, “મારું માથું, મારું માથું.” એટલે તેણે પોતાના‍ ચાકરને કહ્યું, “એને ઊંચકીને એની મા પાસે લઈ જા.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 એકાએક તેણે તેના પિતાને બૂમ પાડી, “મારું માથું, મારું માથું દુ:ખે છે!” પિતાએ એક નોકરને કહ્યું, “છોકરાને તેની મા પાસે લઈ જા.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 બાળકે તેના પિતાને કહ્યું, મારું માથું, મારું માથું.” તેના પિતાએ પોતાના ચાકરને કહ્યું, “તેને ઊંચકીને તેની માતા પાસે લઈ જા.”

Viz kapitola kopírovat




૨ રાજા 4:19

Následuj nás:

Reklamy


Reklamy