Online Bible

- Reklamy -




૨ રાજા 4:18 - પવિત્ર બાઈબલ

18 પછી તે બાળક મોટો થયો, એક દિવસ એના પિતા ખેતરમાં લણનારાઓ સાથે કામ કરતા હતા, ત્યાં તેમની મુલાકાતે ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તે છોકરો મોટો થયો, ત્યાર એક દિવસે એમ બન્યું કે તે [ઘરેથી] નીકળીને તેના પિતા પાસે લણનારા હતા ત્યાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 છોકરો મોટો થયો. એક દિવસે તે તેના પિતા જ્યાં કાપણી કરનાર મજૂરો સાથે ખેતરમાં હતા ત્યાં ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જયારે તે બાળક મોટો થયો, ત્યારે તે એક દિવસ તેના પિતા પાસે જ્યાં પાક લણનારા હતા ત્યાં ગયો.

Viz kapitola kopírovat




૨ રાજા 4:18

Následuj nás:

Reklamy


Reklamy