૨ રાજા 4:15 - પવિત્ર બાઈબલ15 એલિશાએ કહ્યું, “એને પાછી બોલાવ.” નોકરે તેને બૂમ પાડી અને તે બારણામાં આવીને ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તેણે કહ્યું, “તેને બોલાવ.” એલિશાએ એને બોલાવી, એટલે તે [આવીને] બારણામાં ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 એલિશાએ કહ્યું, “તેને અહીં બોલાવ.” તે આવીને બારણામાં ઊભી રહી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એલિશાએ કહ્યું, “તેને બોલાવ.” જયારે ચાકરે તેને બોલાવી ત્યારે તે આવીને બારણામાં ઊભી રહી. Viz kapitola |