૨ રાજા 4:14 - પવિત્ર બાઈબલ14 થોડીવાર પછી દેવના માંણસે નોકર ગેહઝીનને પૂછયું, “આપણે તેને માંટે શું કરી શકીએ?” ગેહઝીએ જવાબા આપ્યો, “એક વાત છે કે તેની પાસે પુત્ર નથી અને એનો પતિ ઘરડો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ત્યારે તેણે પૂછ્યું, “ત્યારે એને માટે શું કરવું?” ગેહઝીએ ઉત્તર આપ્યો, ખરેખર, તેને પુત્ર નથી, ને તેનો પતિ વૃદ્ધ છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 એલિશાએ ગેહઝીને પૂછયું, “તો પછી હું તેને માટે શું કરું?” તેણે કહ્યું, “તેને પુત્ર નથી અને તેનો પતિ વૃદ્ધ છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેથી એલિશાએ ચાકર ગેહઝીને પૂછ્યું, “તો પછી આપણે તેને માટે શું કરીએ?” ગેહઝીએ જવાબ આપ્યો, “ખરેખર, તેને દીકરો નથી અને તેનો પતિ વૃદ્ધ છે.” Viz kapitola |