૨ રાજા 4:12 - પવિત્ર બાઈબલ12 તેણે પોતાના નોકર ગેહઝીનને કહ્યું, “માંરે એ સ્રીની સાથે વાત કરવી છે માંટે તું તેની પત્નીને બોલાવ.” નોકરે બોલાવી એટલે તે આવીને દેવના માંણસ સામે ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેણે પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” અને તેણે એને બોલાવી, એટલે તે [આવીને] તેની આગળ ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તેણે પોતાના સેવક ગેહઝીને મોકલીને શૂનેમની એ સ્ત્રીને બોલાવી લાવવા જણાવ્યું. તે આવી એટલે, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 એલિશાએ પોતાના ચાકર ગેહઝીને કહ્યું, “એ શુનામ્મીને બોલાવ.” જયારે તેણે તેને બોલાવી, ત્યારે તે આવીને તેની આગળ ઊભી રહી. Viz kapitola |