Online Bible

- Reklamy -




૨ રાજા 4:11 - પવિત્ર બાઈબલ

11 એક દિવસ એલિશા ત્યાં આવ્યો. ત્યારે તે ઉપરની ઓરડીમાં જઈને આરામ કરવા પથારીમાં સૂતો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 એક દિવસે એવું બન્યું કે, ઈશ્વરભક્ત ત્યાં આવ્યો, ને તે ઓરડીમાં જઈને ત્યાં સૂતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 એક દિવસે એલિશા શૂનેમ આવ્યો અને આરામ માટે તેની ઓરડીમાં ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એક દિવસ એલિશા ફરીથી ત્યાં રોકાયો, તે ઘરમાં રહ્યો અને ત્યાં આરામ કર્યો.

Viz kapitola kopírovat




૨ રાજા 4:11

Následuj nás:

Reklamy


Reklamy